લગ્નગ્રંથી થી જોડાયા
સાંતલપુર.તાલુકો:-વંથલી.જિલ્લો:-જૂનાગઢ નિવાસી સાધુશ્રી નલિનકુમાર જેઠીરામજી ગોંડલીયા ના શુભ વિવાહ ગત તારીખ :-23/06/2023 ના રોજ મુ;-પિખોર.તા:-કેશોદ.જિલ્લો:-જૂનાગઢ નિવાસી સાધુશ્રી પ્રભુદાસજીબાપુ કાપડી ની સુપુત્રી સંગીતાબેન પ્રભુદાસજી કાપડી ની સંગાથે પરિણય બંધન થી બંધાયા ત્યારે સાધુશ્રી પ્રભુદાસજીબાપુ કાપડી ના સમસ્ત પરિવારજનો તેમજ સાધુશ્રી જેઠીરામજીબાપુ ના સમસ્ત પરિવારજનો નવયુગલ ને આશીર્વચન આપવા પધાર્યા હતા
આ લગ્ન નું સુંદર આયોજન રામદેવજીમહારાજ પિખોર ના સાનિધ્ય માં સંપન્ન થયેલ
એમ સાધુશ્રી સુભાષબાપુ ગોંડલીયા ની યાદી જણાવ્યું હતું
અહેવાલ:-સુભાષબાપુ ગોંડલીયા.સાંતલપુર.તા:-વંથલી.જિલ્લો:-જૂનાગઢ
No comments