તારીખ ૦૪/૦૬/૨૦૨૩ ને રવિવારના રોજ સુરેન્દ્રનગર શહેર વૈ.બા. યુવા સાધુ સમાજ દ્વારા આયોજિત નોટબુક વિતરણ તથા ભણતર ઉપયોગી કીટ અને વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરેલ, જેમાં વઢવાણ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા તથા સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય તથા ભાવનગર મેયર શ્રી કિર્તીબેન દાણીધારીયા તથા ગુજરાત સાધુ સમાજ પ્રમુખશ્રી મનોજભાઈ મેસવાણિયા તથા આમંત્રિત આપણા સમાજ ના માનનીય સંતો મહંતો તથા કાર્યકરો સહપરિવાર ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ આપ સર્વે નો ખુબ ખુબ આભાર.
જય સીયારામ
Khub saras.... Jay siyaram bapu
ReplyDelete