જીએમડીસી કોલેજ ના સેલટેર હોમ મા આશરો લયી રહેલા ઓ ને સંતકૃપા હોટેલ નખત્રાણા કોટડા હાઈવે પરીવાર ના કાનજી દાદા કાપડી અને નયનભાઈ કાપડી દ્વારા સવારના ચા નાસ્તો આપવામાં આવશે
આજે આખો દિવસ સંતકૃપા હોટેલ નખત્રાણા કોટડા હાઈવે પર થી જે પણ સેવાકાર્ય સાથે જોડાયેલા સરકારી કર્મચારીઓ તેમજ મજુરો ને ભોજન પ્રસાદ તરીકે જમાડવામાં આવ્યા છે
નખત્રાણા કર્મચારીઓનું પોતાનું ઘર એટલે હોટલ સંતકૃપા
નખત્રાણા અનેક સરકારી તેમજ અન્ય કર્મચારીઓ ઘર બહાર મૂકી ને નખત્રાણા મદયે નોકરી કરવા આવતા હોય છે આવી આફત ના સમય તેમજ રાત્રે 10 પછી લગભગ નખત્રાણા ક્યાં જમવા ન મળે પણ હોટલ સંતકૃપા એટલે કોઈ પણ હોય પણ પ્રેમ થી કચ્છી ભાણું મન થી જમાડે એટલે કાનજી દાદા એમના સંસ્કાર એમના દીકરા નયન ને આપ્યા એટલે ગમે તેને પ્રેમ થી જમ્યા વગર ન મૂકે એટલે હોટલ નામ પણ સંતકૃપા રાખ્યું હાલ બીપરજોય વવાજોડા માં તમામ સરકારી ને અન્ય કર્મચારીઓ તમામ હોટલો બંધ છે ત્યારે સૌ કોઈ ને દાદા પ્રેમ થી જમાડી પોતાની ફરજ અદા કરી જે તેમજ હજી જ્યાં સુંધી આફત છે ત્યાં સુંધી તમામ કર્મચારીઓ ને કાનજી દાદા ને નયન પ્રેમ થી જમાડસે... આના થી માનવતા નું મોટું કામ કયું હોય જે દાદા કરી રેહયા છે
બે દિવસ સુધી ચાલુ વરસાદમાં લોકો ને ભોજન પ્રસાદ ની વ્યવસ્થા સંતકૃપા હોટેલ નખત્રાણા કોટડા હાઈવે પરીવાર તરફથી કરવામાં આવી તંત્ર ની સાથે સહકાર આપીને જીએમડીસી કોલેજ મા અને ટી.ડી.વેલાણી મા લોકો ને ભોજન પ્રસાદ ચા.નાસતો
No comments