DMCA compliant image સંતભોજન ભંડારો જસદણ - sadhuvandna

Header Ads

Breaking News

સંતભોજન ભંડારો જસદણ

 

 

સંતભોજન ભંડારો

જસદણ મુકામે સમાધિસ્થ:-સાધુશ્રી પરશુરામજી અમરદાસજી ગોંડલીયા ના આત્મચેતન અર્થે તા:-30/05/2023 ના રોજ સંતભોજન સંતદર્શન દિવસ દરમિયાન યોજય ગયો આ પ્રસંગે 

શ્રી 1008 મહામંડલેશ્વર પરમપૂજ્ય સીતારામબાપુ ગોંડલીયા  (ગોંડલ)

પરમપૂજ્ય શ્રી અભિનતબાપુ  ગોંડલીયા (વાઘભગત ની જગ્યા દડવા )

પરમપૂજ્ય  મહંત શ્રી લક્ષ્મીદાસજી બાપુ દેશાણી દેશળભગત ની જગ્યા (ગરણીધામ)

પરમપૂજ્ય  મહંત શ્રી ચતુરદાસજીબાપુ દેશાણી દેશળભગત ની જગ્યા (ગરણીધામ)

પરમપૂજ્ય  મહંત શ્રી રશિકદાસજીબાપુ દેશાણી દેશળભગત ની જગ્યા (ગરણીધામ)

ઉપસ્થિતિ રહી હતી આ તકે ધર્મસભા માં દરેક મહંતશ્રીઓ એ પ્રસંગ ને અનુરૂપ પ્રાથમિક પ્રવચન આપી ભંડાર પ્રસંગ માં  આધ્યાત્મિકતા નું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ મહાપ્રસાદ માં સુંદર મીઠા વ્યંજનો નો રસથાળ પીરસાયો હતો

ટૂંક માં કહીયે તો ભલે દિવસ દરમિયાન ભંડાર નું આયોજન થયું પણ આપડી વૈષ્ણવ સાધુ માર્ગી વૈરાગી પરિવાર ની સંસ્કૃતિ ને જીવંતતા નું  તાદ્રશ્ય જોવા મળ્યું હતું 

મુ:=જસદણ તજિલ્લો :-રાજકોટ

અહેવાલ:-શ્રી નરેશભાઈ દેશાણી મુ:-રાણપુર .તા:-બાબરા 9428925852





No comments