વડાલ નિવાસી સમાધિસ્થ સાધુશ્રી બાલમુકુન્દદાસજી ઓધવદાસજી ગોંડલીયા તથા દિવંગત ના ધર્મ પત્ની સમાધિસ્થ નિમુબેન બાલમુકુન્દદાસજી ગોંડલીયા
નો ભંડારો તા:-30/05/2023 ના રોજ યોજાય ગયો જેમાં સંતોમહંતો તેમજ પરિવારજનો ની બહોળી ઉપસ્થિતિ રહી હતી ત્યારે વિશેષ રૂપે ધોરાજી થી શ્રી શૈલેશબાપુ કાપડી (જિનામ આશ્રમ ધોરાજી ) નાંદરખી થી કાળુબાપુ તથા મુનિ બાપુ (મહાકાળી આશ્રમ )પધારેલ
સાંજના સંમાધિ પૂજન ,
No comments