સુરેન્દ્રનગર નવા ટ્રસ્ટ મંડળ ની સ્થાપના કરવામાં આવી
શ્રી વૈરાગી બાવા ( વૈષ્ણવ સાધુ ) સમાજ સેવા ટ્રસ્ટ માં સાધારણ સભા માં નવા ટ્રસ્ટ મંડળ ની સ્થાપના કરવામાં આવી જેમાં સુરેન્દ્રનગર નવા પ્રમુખ તરીકે શ્રી દુધરેજીયા મણિરામજી શાંતિદાસજી ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે શ્રી વૈષ્ણવ લાલજીભાઈ રાધેશ્યામભાઈ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી.અને મંત્રી તરીકે દેવીદાસ બાપુ ને સર્વાનુમતે વરણી કરવામાં આવી
No comments