સંતશ્રી મેકણદાદાની શબદ - સંતવાણી !
છતાં પણ તમામ બાબતમાં સદા સક્ષમ થઇ રહે છે.
માટે ભાઇ! એકલા હો. તો શું થયું? ઇશ્વર સમરવાંના કલ્યાણકારી કાર્યમાં કોઇપણની બીક રાખ્યાં સિવાય, નિર્ભિક રીતે નામ-સ્મરણ કરતાં રહો તો ચોક્કસ તમને વૈકુંઠ મળશે!
વિશ્વ વંદનીય-સંત શિરોમણી પુજ્ય કાપડી સંતશ્રી મેકરણદાદા, જીવન પર્યંત આત્મજ્ઞાનની સંતવાણી ઉચ્ચારતાં રહ્યાં! જેનું ત્રણસો વર્ષ પૂર્વે લેખન, પુજ્યપાદ સમાધિસ્થ વિજ્ઞાન શ્રી પ્રેમજી ગણપત જોશીજીએ ક્યું હતું. જે પ્રેરણાત્મક આલેખનનું દર્શન પુજ્ય સંતશ્રી મોરારીબાપુ અને પુજ્ય કથાકાર શ્રી રમેશભાઇ જેવાં વિદ્વાનોએ તેમની સ્થાઓ દરમ્યાન કરેલ છે.
પુજ્ય સંતશ્રી મેકરણદાદાકાપડીની અમર વાણીમાંથી એક સાખીનો અહીં સા રસાસ્વાદ ‘સાધુવંદના નાં માધ્યમથી માણીએ. પુજ્ય દાદાએ કહ્યું
'હુકડો સો ભલો!! "જે જો બોલી રામ"
"મેકા " વૈંકુંઠ પામીયે નિર્ભય જપીયે નામ "
જેનિમાથે ભગવાન રામજી ની કૃપા હોય તે માણસ એકલો હોય તોય "એકે હજારા"સમાન છે જેનો રામ બેલી હોય તે,એકલો હોવા છતાં તમામ બાબત માં સદા સક્ષમ થયી રહે છે.માટે ભાઈ ! એકલા હો તો શું?થયું ઈશ્વર સમારવા ના કલ્યાણ કારી કાર્ય માં કોઈપણ ની બીક રાખ્યા સિવાય નિર્ભીક રીતે નામ સ્મરણ કરતા રહો ચોક્કસ પણે વૈંકુંઠ મળશે
પ્રાર્થના પંથના પથિકને, એકાંકી રહેવાં છતાં પણ કોઇનો ડર રાખવાની જરૂર નથી. કારણ કે તેમના મદદગાર પ્રભુ રામ બને છે! નિડરતાંથી કોઇપણ નામ- જપ કરવાથી ‘વૈકુંઠ’ મળે છે. આ સંદર્ભે ‘તુલશીદાસ’નું પણ સમર્થન છે.
જિતને તારેં ગગનમેં...ઉતને શત્રુહોય! કૃપા હોય રઘુનાથી તો,બાલન બાંકા હોય!!!
સંક્લનઃ વલ્લભદાસ ગોંડલિયા, ‘ઘ્રન્ગ ’, કચ્છ
...જય જીનામ...
No comments