સાધુસમાજ નું ગૌરવ
સાધુસમાજ નું ગૌરવ
શ્રી વૈષ્ણવ સાધુસમાજ માનસવાડી-કેશોદ 89603
નામ :-નિરાલીબેન ભરતભાઈ ગોંડલીયા સરનામું;-શ્રવણધામ
સોસાયટી -કેશોદ-જિલ્લો:-જૂનાગઢ
હોદ્દો:-પોલીસે કોન્સ્ટેબલ
શ્રી વૈષ્ણવ સાધુસમાજ - કેશોદ માં નવરાત્રી દરમિયાન રાસોત્સવ માં
સાધુસમાજે સમૂહભોજન લીધેલ સાધુસમાજ ના આગેવાનો દ્વારા કાર્યક્રમ નું આયોજન કરેલું આ કાર્યક્રમ અંતર્ગત શ્રી વૈષ્ણવ
સાધુસમાજ ના બહેનશ્રી ગોંડલીયા નિરાલીબેન ભરતભાઈ નું સન્માન કરવામાં આવેલું
@ મહંતશ્રી
:-1008 મહામંડેલશ્વર હરકિશનદાસજી બાપુ (મેસવાણ)જગ્યા
ના મહંત શ્રી
@ સાધુવંદના
પ્રતિનિધિ:- શ્રી દેવીદાસબાપુ મેસવાણિયા -કેશોદ
@ કિશોરભાઈ
મેસવાણિયા
@ પ્રમુખશ્રી:-કેશવદાસજી.આર.ગોંડલીયા
-કેશોદ
@ ગ્રામ
પ્રમુખશ્રી :-વલ્લભદાસજી.સી.ગોંડલીયા -કેશોદ
@ ચંદનકુમાર.બી.મેસવાણિયા
@ તેમજ સાધુસમાજ ના પ્રતિષ્ઠિત લોકોદ્વારા આયોજન
કરાયું હતું
@ નિરાલીબેન
ભરતભાઈ ગોંડલીયા ને અભિનંદન પાઠવ્યા હતા
વિશેષ અહેવાલ:-શ્રી દેવીદાસબાપુ મેસવાણિયા-કેશોદ...7984327354
No comments