સમાધિસ્થ સાધુ શ્રી હંસાબેન જમનાબેન ગોંડલીયા ના આત્મકલ્યાણ અર્થે તા :11/06/2023 ના રોજ સંતભોજન ભંડારો જૂનાગઢ માનસબાગ ખાતે યોજાય ગયો
તેમાં સંતોમહંતો તેમજ દિવંગત ના પરિજનો નીની ઉપસ્થિતિ સંપન્ન થયી ગયો જેમાં મહામંડલેશ્વર 1008 શ્રી જગજીવનદાસજી બાપુ ,તેમજ મહામંડલેશ્વર 1008 શ્રી અજયબાપુ ની ઉપસ્થતિ રહી હતી
ધમૅ સભા માં મહામંડલેશ્વર ૧૦૦૮ જગજીવનદાસ બાપુ દ્વારા સરસ પ્રસંગોચીત ભાષણ તથા દિવંગત ને શ્રધ્ધાંજલી આપેલ
ધમૅ સભાનું સંચાલન કૌશિકભાઈ મેસવાણિયા કરેલ
મુ:-જૂનાગઢ અહેવાલ સંતભોજન ભંડારો જૂનાગઢ
No comments