DMCA compliant image વય નિવૃત્તિ સન્માન - sadhuvandna

Header Ads

Breaking News

વય નિવૃત્તિ સન્માન

 

ય નિવૃત્તિ સન્માન   


આદરણીય  શિક્ષક શ્રી ધીરજભાઈ ભીખારામજી દાણીધારીયા આપે આપનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરી શિક્ષણ ક્ષેત્રે માં કાર્ય કરવાનું પસંદ કર્યું હતું આપે 38 વર્ષ પુરી નિષ્ઠા થી અને પ્રામાણિકતા થી ફરજ નિર્વાહ કરી બાળકો ને ઉત્તમ શિક્ષણ આપી એક સુંદર માર્ગ બતાવ્યો

આપે શિક્ષણ ક્ષેત્ર માં ઉત્તમ સેવા આપી સમગ્ર વૈષ્ણવ સાધુ (માર્ગી વૈરાગી )પરિવાર નું નામ ઉજળું કરી બતાવ્યું એ બદલ આપને ખુબ ખુબ અભિનંદન આપ નું સ્વાસ્થ્ય સેવા નિવૃત્તિ બાદ જીવન હંમેશા તંદુરસ્ત રહે ક્ષેમકુશળ જીવન વ્યતીત થાય એવી પરમકૃપાળુ પરમાત્મા  પાસે પ્રાર્થના





























No comments