શ્રી કાનદાસભાઈ સરપદડીયા (નિવૃત ASI )ના મોટાપુત્ર શ્રી સંતોષભાઈ સરપદડીયા (પોલીસ હેડ
કોન્સ્ટેબલ) ની પુત્રી રાજેશ્વરીબહેન સંતોષભાઈ સરપદડીયા તલાટી મંત્રીની પરીક્ષામાં
ઉતીર્ણ થયી શ્રી વૈષ્ણવ સાધુ માર્ગી વૈરાગી પરિવાર ની પ્રતિષ્ઠા વધારી છે એ બદલ
સમગ્ર સાધુવંદના પરિવાર આપને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે .આપ જીવન માં ઉતરોતર પ્રગતિ
ના સોપાન સર કરો એવી અભિલાષા
No comments