જ્ઞાતિ સમાચાર
અમરેલી:- શ્રી અમરેલી વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ પરિવાર દ્વારા આયોજીત વિધાર્થી
સરસ્વતી
સન્માન સમારોહ તેમજ વંડીલો નિ વંદના સન્માન સમારોહ ભવ્ય આયોજન કરવામાં આવ્યું
હતું
જેમાં વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ પરિવાર વંડીલો ને સાલ ઓઢાડીને સન્માન કરવામાં
આવ્યું હતું
અનેLKG થી કોલેજ સુધી વિધાર્થીઓ ને કીટ વિસ્તરણ કરવા માં આવી
હતી ત્યારબાદ દાતાશ્રી
ઓ નું સન્માન કરવામાં આવ્યું હતુ જેમાં વૈષ્ણવ માર્ગી સાધુ સમાજ ના શિક્ષણ ને
ઉપયોગી પ્રશ્નો
રજૂ કરવામાં આવ્યા હતા જાતિ અંગે ના દાખલા કાઢવામાં પડતી મુશ્કેલી ઓ રજુઆત
કરવામાં
આવી હતી પ્રમુખશ્રી મુકેશભાઈ આર ગોંડલીયા તેમજ ઉપપ્રમુખ ભરતભાઈ એ દુધરેજીયા સહ
મંત્રી સુરેશભાઈ એમ ગોંડલીયા તેમજ જીતેન્દ્રભાઈ ગોંડલીયા અનિલભાઈ દેશાણી રીતેશ
ભાઈ
સરપદડીયા તેમજ કારોબારી ટીમ દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવા આવ્યો હતો
ત્યારે શિક્ષણ અને સંસ્કૃતિ વિશે
પ્રાથમિક સંબોધન કર્યું હતું શ્રી
આદરણીય શ્રી બિનાબેન સંજયભાઈ ગોંડલીયા એ
એમ શ્રી હિતેષભાઇ પ્રભુદાસજી ગોંડલીયા ની યાદી માં જણાવ્યું હતું
અહેવાલ:શ્રી હિતેષભાઇ પ્રભુદાસજી ગોંડલીયા
શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ના આગેવાન અને ભાવનગર ભગવાન
શ્રીજગન્રાથજી ની રથયાત્રા સમિતિના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટી ના પાયાના
અગ્રણી ભાવનગર પુવઁ ચેરમેન પછાત વિકાસ બોર્ડ નિગમ ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદેશ
ભાજપ કારોબારી સભ્ય અને સાધુ પરીવાર નુ ગૌરવ એવા માનનીય શ્રી હરૂબાપુ ગોંડલીયા નું
સન્માન કરતાં શ્રી સુરેન્દ્રનગર શહેર વૈ. બા. યુવા સાધુ સમાજ હર્ષની લાગણી અનુભવે
છે.
અહેવાલ:ભાર્ગવભાઇ દૂધરેજિયા સુરેન્દ્રનગર
No comments