આજ રોજ રાજકોટ મુકામે સમાસ્થ શ્રી શાંતાબેન શામળદાસજી સરપદડીયા ના સ્મરણાથે સંતભોજન ભંડારો સંતોમહંતો તેમજ પરિવાર જનો ની ઉપસ્થતિ માં સંપન્ન થયો જેમાં
શ્રી સીતારામબાપુ 1008 મહામંડેલેશ્વર ગોંડલ
રાજુરામબાપુ,મસ્તરામબાપુ વડાધરી ચતુરદાસબાપુ ,તેમજ નટુબાપુ ગરણી ધામ ,શાંતિદાસબાપુ ચણોલ,લાલદાસબાપુ રાજાવડલા, શ્રી 1008 મહામંડલેશ્વર ભૂપતબાપુ વીસાજીધામ
સરપદડ જેવા સંતો મહંતો ની ઉપસ્થતિ રહી હતી ત્યારબાદ સમાધિ પૂજન તેમજ ધર્મસભા ના વિવિધ પ્રસંગ તેમજ
મહાપ્રસાદ અને રાત્રીના ના સંતવાણી ના વિવિધ સભર પ્રસંગ ને અનુરૂપ સંપન્ન થયેલ
અહેવાલ:-શ્રી 1008 મહામંડલેશ્વર પૂજય સીતારામ બાપુ(ગોડં લ )
No comments