સંતભોજન ભંડારો .ખેતાટીંબી
ખેતાટીંબી નિવાસી મુકેશભાઈ ત્રિભુવનદાસ દુધરેજીયાના પત્નીની સ્વ. જયાબેન
મુકેશભાઈ દુધરેજીયાની સમાધી ઉત્સવ નિમિત્તે સંતભોજન તેમજ સંતવાણી તારીખ 17/6/2023 શનિવારે રાખેલ તેમા સંતવાણી આરાધક શ્રી કનુબાપુ બાદલ શિવલેહરી તથા બળરામબાપુ દુધરેજીયા શિહોર
તથા હીંમતરામબાપુ કાપડી (પાટણા) ઘનશ્યામ
બાપુ કાપડી તબલશી કાળાતળાવ તથા કાગડીયા પરમાર બેનજો માસ્ટર લુણધરા તેમજ નામીઅનામી
સંતોએ બહોળી સંખ્યામાં સંતવાણીનો આનંદ
માણેલ વૈષ્ણવ સાધુ. સમાજના સગા સંબંધીઓ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલી અર્પી
હતી અને બહેનો દિકરીયુ લ્હાણીની પહેરામણી કરેલ
બાબુરામબાપુ દુધરેજીયા
ગુણુરામબાપુ દુધરેજીયા
પ્રેમદાસબાપુ દુધરેજીયા
મુકેશબાપુ દુધરેજીયા
અહેવાલ સંકલન હરેશભાઇ બી. દેસાણી ભડી તા જિ ભાવનગર,મોબાઈલ નં 9427558884
No comments