ગામ .કુંભારિયા
ગામે સંતમેળોમંડપ યોજાય ગયો
તા.૨૧/૫/૨૨ ને શનિવારે
ના રોજ સમાધિસ્થ.મોતિરામબાપુ
સમાધિસ્થ. રઘુરામબાપુ
સમાધિસ્થ. મોંઘીબા
સમાધિસ્થ.જદુરામ બાપુ
સમાધિસ્થ. ભીખારામજી
રઘુરામજી
સમાધિસ્થ.
પરસોત્તમદાસજી રઘુરામજી
સમાધિસ્થ. જગજીવનદાસજી
રઘુરામજી દાણીધારીયા પરિવારના વડીલો
સમાધિસ્થ ની આત્મ ચેતના અર્થે સંત મેળો
મંડપ નું આયોજન સંપન્ન થયેલ આ તકે સંતો મહંતો સામાજિક અગ્રણીયો રાજકીય આગેવાનો
ઉપસ્થિતિ રહી હતી જેમાં આશીર્વાદ દેવા
પધારેલ
૧. શ્રી 1008 મહામંડલેશ્વર પ.પૂ સંત
શ્રી રાજેન્દ્ર દાસ બાપુ (રામપરા)
૨.પ.પૂ શ્રી કૈલાસગીરી
બાપુ બિલેશ્વર મહાદેવ
૩.પ.પૂ શ્રી ઉર્જા મૈયા
(બારપટોળી)
૪.પ.પૂ શ્રી ધર્મદાસ
બાપુ (નાનુડી)
૫.પ.પૂ શ્રી ઘનશ્યામ
દાસ બાપુ (રોયલ)
૬.હનુમાન દાસ બાપુ (બંમ
બાપુ) (વલ્લભીપુર)
૭. લોક લાડીલા રાજુલા
વિધાનસભા ધારા સભ્ય શ્રી અંબરીષભાઈ ડેર
૮. દાણીધારીયા પરિવાર
ના મેયર શ્રી કીર્તબેન દાણીધારીયા( ભાવનગર
મહાનગર ) ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
ત્યારે સંતભોજન મહાપ્રસાદ તેમજ રાત્રી સંતવાણી
યોજાય હતી જેમાં સુપ્રસિદ્ધ ભજન આરાધક
શ્રી શૈલેષમારાજ (બારપટોળી)
અને લોક સાહિત્ય શ્રી
શૈલેશભાઈ વાઘેલા તેમજ નિલબાપુ સાજિંદા ગ્રુપ (આંકડિયા )તથા મહાદેવ સાઉન્ડ પાટ
ખીલોરી તેમજ નામી અનામી કલાકારો એ કર્ણપ્રિય સંગીતમય
આધ્યાત્મિક પ્રાચીન ભજનો નું રસપાન
કરાવ્યું હતું
સમાધિસ્થ
પરિવાર વડીલો શ્રી ના આશીર્વચન
શ્રી જગજીવનદાસ
બાપુ તેમજ સમસ્ત દાણી ધારિયા પરિવાર
કુંભારીયા
ગામ .કુંભારીયા
તા.રાજુલા
જી.અમરેલી
વજેરિવાળા હનુમાનજી મંદિર
લી. દાણીધારીયા ફરશુરામ ભીખારામજી
દાણીધારીયા બરજરંગ દાસ ભીખારામજી
No comments